Wednesday, July 7, 2010

REALITY OF LOVE AND LIFE

પ્રેમ એટલે હું નહીં…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-
'હું' થી 'તું' સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…

પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…

પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…

પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ

15 comments:

  1. I love you mom great words written by you.

    ReplyDelete
  2. બેસ્ટ ગુજરાતી આર્ટીકલ..
    Kartik Patel

    ReplyDelete
  3. i like your nature., would u like to listen some words for u....?

    ReplyDelete
  4. કુબજ સરસ.........સુ કેહવું તમારી પંક્તિઓ વિશે બહુજ સુંદર લાખો છો.... :)

    ReplyDelete
  5. hi,

    http://www.shayri.com/forums/showthread.php?t=57675 You can find more poems hear....

    Thanks.

    ReplyDelete
  6. @ news headlines txx keep reading & posting

    ReplyDelete
  7. juagal ya say and dear keep reading and posting

    ReplyDelete
  8. @ Anand Darji........ tx bro keep posting and reading

    ReplyDelete
  9. @ SEO Soha its blog person share views here don't share personal links here.

    ReplyDelete
  10. એક અદભુત પ્રેમ કવિતા કે જે પ્રેમ ની સાચી પરિભાષા વ્યક્ત કરે છે.

    ReplyDelete
  11. sabdo ghana badha che
    pan saruvat kyathi karvi
    e khabar nathi padti.
    vedna dhani badhi che
    pan rajuvat kai rite karvi
    e khabar nathi padti.

    mate bus etlu j kahu chu ke dil ne nahi pan dil ane man ne sparce avu lakho cho dear

    ReplyDelete